ફ્યૂચર ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ, ડ્રાઇવર વગરની મેટ્રો ટ્રેન
તમે ડ્રાઇવર સહિતની મેટ્રો તો જોઇ છે પરંતુ જો કોઇ તમને ડ્રાઇવર વિનાની મેટ્રોની વાત કરે તો તમને તે હાસ્યાપદ લાગે પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં ડ્રાઇવર વિનાની ટ્રેન દોડી રહી છે. આજે વડાપ્રધાન મોદી સરકારના રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે પોતાનું પ્રથમ રેલવે બજેટ રજૂ કરવાના છે ત્યારે અહીં વાંચકોને વિશ્વની એવી કેટલીક ડ્રાઇવર વિનાની મેટ્રો અંગેની માહિતી આપવામાં આવી છે.
For More Details:
click here