મેટ્રો બુલેટ ટ્રેનના સ્વપ્નઃ 'પ્રભુ'ની ઉદારતા છૂક છૂક ગાડીને ન સાંપડી
રેલવે બજેટ આજે રજૂ થયુ અને નવી ટેક્નોલોજી અને યોજનાઓ સાથે કેન્દ્રીય રેલવે પ્રધાને બજેટ વાંચી સંભળાવ્યું. જોકે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરાથી ડાંગ જિલ્લાના વઘઈને જોડતી છૂક છૂક ગાડી આજની તારીખમાં પણ વર્ષે 6 કરોડનું નુકસાન કરે છે. એવી સુવિધા જે આદિવાસી ગામડાઓને મુળ રેલવે લાઈન સુધી જોડે છે, તે અંગે રેલવે તંત્ર દર વર્ષની જેમ આજે નિરાશ રહ્યું છે. જોવાની વાત છે કે 2014માં જ આ ટ્રેઈને 100 વર્ષ પુરા કર્યા હતા અને દક્ષિણ ગુજરાત વિસ્તારની સૌથી જુની ટ્રેઈન છે, તે છતાં સરકાર અથવા તો રેલવે આની જાણવળી કરી અથવા તો તેને ટુરિસ્ટ આકર્ષણ બનાવવાની દિશામાં કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી. જોવાની વાત છે કે આટલી ઉપેક્ષા છતાં...
more... પણ અહીંના લોકો અથવા સ્પેશિયલી ફરવા જવા આવતા લોકો આ ટ્રેઈનને વધારે મુસાફરી માટે વધારે પસંદ કરે છે.
For More Details:
click here