Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

Vaishali Express - जितना सुंदर तुम्हारा नाम उतनी सुंदर तुम्हारी चाल - be my valentine - Rahul Vatsa

Full Site Search
  Full Site Search  
Just PNR - Post PNRs, Predict PNRs, Stats, ...
 
Fri May 20 03:09:33 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Post PNRPost BlogAdvanced Search
no description available
Entry# 2357242-0
Night Pic; Front Entrance - Outside;
Entry# 3661662-0


SMNH/Somnath (2 PFs)
સોમનાથ     सोमनाथ

Track: Single Diesel-Line

Show ALL Trains
Somnath Mandir Rd, Somnath, Junagadh, PIN 362268
State: Gujarat


Zone: WR/Western   Division: Bhavnagar Para

No Recent News for SMNH/Somnath
Nearby Stations in the News
Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 0
Number of Originating Trains: 6
Number of Terminating Trains: 6
0 Follows
Rating: 4.7/5 (31 votes)
cleanliness - excellent (4)
porters/escalators - good (4)
food - good (4)
transportation - excellent (4)
lodging - excellent (3)
railfanning - excellent (4)
sightseeing - excellent (4)
safety - excellent (4)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 20 of 44 News Items  next>>
May 13 (16:11) રેલવે સ્‍ટેશનનું અપગ્રેડેશન:સોમનાથના રેલવે સ્ટેશનને 134 કરોડના ખર્ચે આધુનિક અપગ્રેડેશન કરાશે, રેલવે તરફથી બીડ મંગાવવામાં આવી (www.divyabhaskar.co.in)
New Facilities/Technology
WR/Western
0 Followers
4299 views

News Entry# 486117  Blog Entry# 5343817   
  Past Edits
May 13 2022 (16:11)
Station Tag: Somnath/SMNH added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
Stations:  Somnath/SMNH  
સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના રેલવે સ્‍ટેશનનું આગામી સમયમાં આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડેશન કરવાનું રેલ વિભાગે વિચારણા હાથ ધરી છે. યાત્રાધામ સાથે જોડાયેલા આ રેલવે સ્‍ટેશનના અપગ્રેડેશન માટે રીકવેસ્‍ટ ફોમ પ્રપોઝલ રેલ લેન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી છે. સોમનાથ રેલવે સ્‍ટેશનના અપગ્રેડશનમાં નવી સુવિધાઓ વધારવા સહિતના કામો કરવા પાછળ 134 કરોડના ખર્ચનો અંદાજ આંકવામાં આવ્‍યો છે. આ સ્‍ટેશનના પુન:વિકાસનો ઉદેશ્‍ય દેશ-વિદેશથી સોમનાથ આવતા મુસાફરોને સર્વશ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.
રેલ વિભાગ નીચે કામ કરતુ રેલ લેન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી (RLDA) નવી દિલ્હી દ્વારા જગવિખ્‍યાત યાત્રાધામ સોમનાથના રેલવે સ્ટેશનનું આધુનિક અપગ્રેડેશન કરવાનું નકકી કર્યુ છે. જેના માટે ઓથોરીટી દ્વારા રીકવેસ્‍ટ ફોર પ્રપોઝલ ખાનગી કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી છે. સોમનાથના રેલ્‍વે સ્‍ટેશનના આધુનિક અપગ્રેડશન પાછળ રૂ.134 કરોડનો ખર્ચ થનાર હોવાનો
...
more...
અંદાજ વ્‍યકત કરવામાં આવ્‍યો છે. ત્‍યારે સોમનાથ રેલ્‍વે સ્‍ટેશનમાં કંઇ કંઇ સુવિધાઓનો ઉમેરો થશે તે અંગે રેલ વર્તુળોમાંથી જાણવા મળેલ વિગત મુજબ સ્‍ટેશનનું બિલ્‍ડીંગ સોમનાથ મંદિરના વારસાને દર્શાવતું બનાવવામાં આવશે. જેમાં ટ્રેનના આગમન અને પ્રસ્‍થાન માટે અલગ-અલગ લાઉન્‍જ ઉપરાંત પ્‍લેટફોર્મની સંખ્‍યા વઘારવાનું આયોજન છે. ઉર્જા બચત માટે ગ્રીન બિલ્‍ડીંગ કોન્‍સેપ્‍ટને અપનાવીને સોમનાથ રેલ્‍વે સ્‍ટેશનનો વિકાસ કરવામાં આવશે. સ્‍ટેશન અપગ્રેડેશનનું કામ બે વર્ષના સમયગાળામાં પુર્ણ કરવાનું આયોજન છે. ભવિષ્યમાં સોમનાથ રેલ્‍વે સ્ટેશનને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના (GSRTC) બસ સ્ટેન્ડ સાથે જોડાવાનું વિચારણામાં છે.
સોમનાથ રેલવે સ્‍ટેશનના પુન:વિકાસ અંર્તગત આધુનિક સુવિધાઓ ઉભી કરવા પાછળના હેતુ અંગે રેલ વર્તુળોના જણાવ્‍યા મુજબ સોમનાથ મહાદેવ મંદિરના સાંનિઘ્‍યનું શહેર પ્રાચીન મહત્‍વ ધરાવે છે. બારેમાસ દેશ-વિદેશમાંથી કરોડો ભાવિકો યાત્રાધામ સોમનાથની મુલાકાતે આવે છે. આ ઉપરાંત સોમનાથનું જોડીયુ વેરાવળ શહેર મત્‍સ્‍યધોગનું વિશ્વનું હબ છે. ભારતના મોટા બંદરો પૈકીનું વેરાવળ બંદર એક છે. અહીં જીઆઇડીસીમાં 100 થી વધુ ફીશ પ્રોસેસીંગના પ્‍લાન્‍ટો કાર્યરત છે. જેમાંથી અમેરીકા, જાપાન, ચીન, સાઉથ એશીયા, ગલ્‍ફના દેશો અને યુરોપીયન દેશોમાં ફીશનું મોટાપાયે એક્ષપોર્ટ થાય છે. વેરાવળ-સોમનાથ જોડીયુ શહેર ટુરીઝમ અને ઓદ્યોગીક ગતિવિધિનું કેન્‍દ્ર બિંદુ હોવાને ઘ્‍યાને લઇ અહીં કાયમી વેપાર અને ફરવા અર્થે યાત્રીકોનો ધસારો રહે છે. જેને ઘ્‍યાને લઇ સોમનાથ રેલવે સ્‍ટેશનનું અપગ્રેડેશન કરવાનો વિચાર કરવામાં આવ્‍યો છે.
Apr 28 (15:47) ખેડૂતોના ધરણા:સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઈનના વિરોધમાં કલેક્ટર કચેરી સામે ખેડૂતો ધરણા પર ઉતર્યા (www.divyabhaskar.co.in)
Commentary/Human Interest
WR/Western
0 Followers
2553 views

News Entry# 484496  Blog Entry# 5327380   
  Past Edits
Apr 28 2022 (15:47)
Station Tag: Kodinar/KODR added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688

Apr 28 2022 (15:47)
Station Tag: Somnath/SMNH added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
Stations:  Somnath/SMNH   Kodinar/KODR  
ગીર સોમનાથ જિલ્લામાં પ્રસ્‍તાવિત સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઇનના પ્રશ્નને લઈ રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા ગીર સોમનાથ ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ત્રણ તાલુકાના ખેડૂતોએ તાજેતરમાં મળેલી બેઠક બાદ જાહેર કર્યા મુજબ આજથી જિલ્લા કલેક્ટર કચેરીની સામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ધરણા પર બેસી ગયા છે.
આ ત્રિ-દિવસીય ધરણામાં ત્રણ તાલુકાના ખેડૂતો તબક્કાવાર જોડાશે. આજે ખેડૂતોએ પોતાની માંગ બાબતે કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. આ તકે ખેડૂતોએ સોમનાથ કોડીનાર વચ્ચે નવી પ્રસ્તાવિત રેલવે લાઈન ચાર ઔધોગિક એકમોના ફાયદા માટે નાંખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આ પ્રોજેકટ અંગે નિર્ણય લઇ કાયમી માટે રેકર્ડ ઉપર રદ કરવા માંગણી કરી છે.
સોમનાથ-કોડીનાર
...
more...
વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાના પ્રસ્તાવિત પ્રોજેકટની સામે સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર પંથકના ખેડૂતો ગીર સોમનાથ ખેડુત એકતા મંચ સંસ્થાના નેજા હેઠળ લાંબા સમયથી જુદા જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પ્રોજેકટ કાયમી માટે બંધ કરવા રેલવે વિભાગ કોઈ નિર્ણય ન લઈ ફક્ત મૌખિક આશ્વાસન જ આપી રહ્યુ છે. જેની સામે હવે ખેડૂતોએ ઉગ્ર લડત લડવાનું તાજેતરની બેઠકમાં પ્રોજેકટ કાયમી રદ ન થાય ત્યાં સુધી લડત આપવાનું નક્કી કર્યુ છે. જે મુજબ આજથી જિલ્લા કલેક્ટર કચેરી સામે ત્રિ-દિવસીય ધરણા યોજવાનું નક્કી કરાયુ હતું.
આ મુજબ આજે સવારે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના ખેડૂતો એકઠા થઇ પ્રથમ કલેક્ટરને માંગણી અંગે લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ કચેરીના ગેઇટ સામે ઉભી કરાયેલી રાઉટીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેસી જઈ રામધુન બોલાવી હતી. આ ધરણા ત્રણ દિવસ સુધી યોજવામાં આવશે. જેમાં તબક્કાવાર ત્રણ તાલુકાના જુદા જુદા ગામોના ખેડૂતો ધરણામાં બેસી વિરોધ પ્રદર્શીત કરશે.
આ તકે ખેડૂત એકતા મંચના પ્રમુખ રમેશ બારડે જણાવ્યું કે, સરકાર માત્રને માત્ર ઔદ્યોગીક એકમોના ફાયદા માટે આ રેલ પ્રોજેક્ટ સ્થાપી રહી છે. આ નવી માલવાહક રેલ લાઈનથી સ્થાનીકોને કોઈ ફાયદો થશે નહીં ઉલ્‍ટાની ખેડૂતોની અતિ કિંમતી અને મહામૂલી ફળદ્રુપ ખેતીની જમીનો છીનવાઈ જશે. કારણ કે, પ્રસ્‍તાવિત નવી રેલ લાઇનના પ્રોજેકટને લઇ વેરાવળ-સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના 1300 થી વધુ ખેડૂતોની જમીન કપાતમાં જશે. જે પૈકીના 300 થી વધુ ખેડૂતો જમીન વિહોણા થઈ જવાથી ખાતેદાર તરીકે મટી જશે. જેને ઘ્‍યાને લઇ સરકારે આ પ્રસ્‍તાવિત રેલ પ્રોજેકટને રેકર્ડ ઉપર રદ કરવો જોઈએ. જે માટે ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર દ્વારા પરીપત્ર બહાર પાડી રેલ પ્રોજેકટ રદ કરી રહી નથી અને માત્ર મૌખીક આશ્વાસન જ આપી રહી છે. ત્યારે જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં "જાન દેશુ પણ જમીન નહીં દઇએ" ના સુત્ર સાથે લડત આગળ ધપાવીશુ.
Apr 28 (15:46) વિરોધ:રેલ હટાવો લીલી નાઘેર બચાવોના નારા સાથે 19 ગામના ખેડૂતોના ધરણાં (www.divyabhaskar.co.in)
Commentary/Human Interest
WR/Western
0 Followers
2548 views

News Entry# 484495  Blog Entry# 5327379   
  Past Edits
Apr 28 2022 (15:46)
Station Tag: Kodinar/KODR added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688

Apr 28 2022 (15:46)
Station Tag: Somnath/SMNH added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
Stations:  Somnath/SMNH   Kodinar/KODR  
સોમનાથ- કોડીનાર નવી ઔદ્યોગીક રેલવે લાઈનના વિરોધમાં 3 તાલુકાના 19 ગામના ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે 3 દિવસથી ધરણા શરૂ કર્યા છે. અને આ પ્રશ્નનો હલ કરવાની માંગ કરી છે.
સોમનાથ- કોડીનાર વચ્ચે નવી ઔદ્યોગિક રેલવે લાઈનને લઈ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જ ગીર-સોમનાથ કલેકટર કચેરી ખાતે ખેડૂતોએ ધરણાં યોજ્યા હતા. અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે ધરતીપુત્રોએ કહ્યું હતું કે, આ રેલવે લાઈનનું નિર્માણ થાય તો સુચિત રૂટ જોઈએ તો ફળદ્રુપ જમીનમાંથી 2 લાખ નાળિયેરી, આંબા, ચીકુ સહિતના બગીચાઓનું કટીંગ કરવું પડે.
આશરે 1500 ખેડૂતોની જમીન કપાતમાં આવે છે.
...
more...
જેથી પણ ભારે નુકસાન થઈ શકે છે. આ અંગે યોગ્ય ફરી સર્વે કરી નિર્ણય લેવો જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે, જો આ નિર્ણય નહીં બદલાય તો ખેડૂતોને ફટકો પડશે.
સોમનાથ-કોડીનાર વચ્‍ચે પ્રસ્‍તાવિત નવી રેલવે લાઇન નાંખવા સામે ત્રણ તાલુકાના ખેડૂતોએ ત્રણ દિવસ સુઘી ઘરણા યોજયા બાદ આજે રેલી સ્‍વરૂપે કલેકટરને આવેદન પત્ર આપ્‍યુ હતુ. હવે ખેડૂતોની માંગણી મુજબ પ્રોજેકટ કાયમી માટે રદ કરવા અથવા હયાત વેરાવળ-કોડીનાર વચ્‍ચેની મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરવા અંગે રેલવે તંત્ર કોઇ નિર્ણય નહીં લઇ તો આગામી દિવસોમાં ગાંઘીનગર ખાતે આંદોલન કરવાની જાહેરાત ખેડૂત એકતા મંચે કરી છે.
સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી રેલ લાઇન ઉભી કરવા અંગે વર્ષ 2019 માં રેલ વિભાગનો સ્‍ટાફ સર્વે કરવા આવેલ ત્‍યારથી વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ખેડૂતો વિરોઘ કરી રહ્યા છે. કારણ કે નવી રેલ લાઇન નાંખવાથી ત્રણેય તાલુકાના 1500 જેટલા ખેડૂતોની કિંમતી ખેતીની ફળદ્રુપ જમીનો કપાતમાં જવાની ભિતી ઉભી થઇ હતી. તો 300 જેટલા ખેડૂતો તો ખાતેદાર ખેડૂત તરીકે મટી જાય
...
more...
તેવી સ્‍થ‍િતિ સર્જાય હતી. જેને લઇ આ પ્રોજેકટના વિરોઘના ભાગરૂપે છેલ્‍લા ત્રણ વર્ષ દરમ્‍યાન ખેડૂતોએ રેલી, બાઇક રેલી, મીટીગો, આવેદનપત્રો આપી મુહિમ ચલાવી રહયા છે. આ પ્રોજેકટને સાકાર કરવા માટે ખેડૂતોને સમજાવવા પ્રાંત અઘિકારીની હાજરીમાં ખેડૂતોના પ્રતિનિઘિઓ અને રેલ વિભાગના અઘિકારીઓ સાથે અત્‍યાર સુઘી ઘણી વખત મીટીગો થયેલ જે તમામ અનિર્ણીત રહી છે. આવી મીટીગોમાં ખેડૂતોને માત્ર મૌખીક આશ્વાસનો જ આપવામાં આવ્‍યા છે.
આ પ્રોજેકટ અંગે રેકર્ડ ઉપર રેલવે કોઇ નિર્ણય ન કરતુ હોવાથી તાજેતરમાં ખેડૂતોની મળેલ બેઠકમાં ફરી આંદોલનને વેગવંતુ બનાવી ત્રણ દિવસ સુઘી ઘરણાનો કાર્યક્રમ આપવાનું નકકી કરાયેલ હતુ. જે મુજબ છેલ્‍લા ત્રણ દિવસથી ખેડૂતોએ જીલ્‍લા કલેકટર કચેરી સામે ઘરણા યોજયા હતા. જેમાં આજે સાંજે ખેડૂતોએ રેલી સ્‍વરૂપે જીલ્‍લા કલેકટરને આવેદન પત્ર આપ્‍યુ હતુ. આ મામલે રેલવે તંત્ર હવે રેકર્ડ ઉપર નિર્ણય નહીં કરતો આગામી દિવસોમાં ગાંઘીનગર ખાતે ખેડૂતો આંદોલન કરશે તેવી ખેડૂત એકતા મંચના રમેશભાઇ બારડએ જણાવેલ છે. સોમનાથ - કોડીનાર વચ્‍ચે હયાત મીટર ગેજ લાઇનને બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરવાનો નિર્ણય કરવામાં આવે તેવું ખેડૂતો ઇચ્‍છી રહયા છે. જો આમ કરવામાં આવે તો રેલવે તંત્રને નવી લાઇન પાછળ થનાર મોટો ખર્ચ પણ બચી જશે અને ખેડૂતોની કિંમતી ફળદ્રુપ જમીનો પણ કપાત થશે નહીં. આવું કરવાથી તંત્ર સરળતાથી આ મામલાનો હલ કાઢી શકે તેમ હોવા છતાં કરતુ નથી. જેથી આ બાબતે રેલવેના જવાબદારો અને તંત્રએ વિચારવું જોઇએ તેવી ખેડૂતોએ લાગણી દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.

Rail News
9445 views
Apr 28 (14:57)
riz339
riz339~   4547 blog posts
Re# 5327339-1            Tags   Past Edits
Opposed for somnath kodinar #nl
Farmers wants to #gc for veraval talala kodinar mg route
Apr 27 (07:15) વિરોધ:રેલ હટાવો લીલી નાઘેર બચાવોના નારા સાથે 19 ગામના ખેડૂતોના ધરણાં (divya-b.in)
WR/Western
0 Followers
3699 views

News Entry# 484326  Blog Entry# 5326036   
  Past Edits
Apr 27 2022 (07:15)
Station Tag: Somnath/SMNH added by riz339/890392

Apr 27 2022 (07:15)
Station Tag: Kodinar/KODR added by riz339/890392
Stations:  Somnath/SMNH   Kodinar/KODR  
સોમનાથ- કોડીનાર નવી ઔદ્યોગીક રેલવે લાઈનના વિરોધમાં 3 તાલુકાના 19 ગામના ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે 3 દિવસથી ધરણા શરૂ કર્યા છે. અને આ પ્રશ્નનો હલ કરવાની માંગ કરી છે.
સોમનાથ- કોડીનાર વચ્ચે નવી ઔદ્યોગિક રેલવે લાઈનને લઈ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જ ગીર-સોમનાથ કલેકટર કચેરી ખાતે ખેડૂતોએ ધરણાં યોજ્યા હતા. અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે ધરતીપુત્રોએ કહ્યું હતું કે, આ રેલવે લાઈનનું નિર્માણ થાય તો સુચિત રૂટ જોઈએ તો ફળદ્રુપ જમીનમાંથી 2 લાખ નાળિયેરી, આંબા, ચીકુ સહિતના બગીચાઓનું કટીંગ કરવું પડે.
આશરે 1500 ખેડૂતોની જમીન કપાતમાં આવે છે.
...
more...
જેથી પણ ભારે નુકસાન થઈ શકે છે. આ અંગે યોગ્ય ફરી સર્વે કરી નિર્ણય લેવો જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે, જો આ નિર્ણય નહીં બદલાય તો ખેડૂતોને ફટકો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.
Page#    Showing 1 to 20 of 44 News Items  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy