આણંદ રેલ્વેપોલીસની હદમાં આવેલ અંબાવ રેલ્વેસ્ટેશન નજીક ટ્રેનમાં લુંટની ઘટના બની છે. લુંટારૂ ટોળકીએ સિગ્નલ લોસ કરી, ડાકોર નજીક અંબાવ-અંઘાડી રેલ્વેસ્ટેશન વચ્ચેથી મોડી રાત્રે પસાર થઈ...
લૂંટારૂઓનો આતંક:અંબાવ-અંઘાડી રેલવે સ્ટેશન વચ્ચે લૂંટારૂઓએ સિગ્નલ લોસ કરી ટ્રેન રોકી અને મુસાફરોને લૂંટી લીધાં