Blog Entry# 1380480
Posted: Feb 26 2015 (15:47)
1 Responses
Last Response: Feb 26 2015 (16:32)
રેલવે બજેટ: કોઈ નવી ટ્રેન નહીં, ચાર મહિના પહેલા થઈ શકશે રિઝર્વેશન, મુસાફર દરમાં વધારો નહીં
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે પોતાનું પહેલું રેલવે બજેટ રજૂ કર્યું, જેમાં સામાન્ય નાગરિક માટે ઝાટકારૂપ કોઇ જોગવાઇ નથી કરાઇ. બજેટની ઉલ્લેખનીય વાત એ રહી કે એક પણ નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી અને મુસાફર કે નૂર ભાડા પણ યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે ધારણા પ્રમાણે તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. રેલવે પ્રધાને બજેટમાં રેલવે નેટવર્કનાં આધુનિકીકરણ અને યાત્રિકોની સુવિધાઓ વધારવા પર વધુ ધ્યાન આપ્યું છે. ટ્રેક કેપેસિટિને 10 ટકા વધારીને 1.38 લાખ કિમી કરવાની પ્રભુએ જાહેરાત કરી છે. આ ઉપરાંત એક અગત્યની જાહેરાત એ છે કે આવતા વર્ષ સુધીમાં દેશનાં 3000 જેટલા માનવરહિત રેલવે ક્રોસિંગને 6000 કરોડ રૂપિયાનાં ખર્ચે બંધ...
more...
Blog Entry Archived.
News posted in Blog