Blog Entry# 1332099
Posted: Jan 06 2015 (13:02)
2 Responses
Last Response: Jan 06 2015 (16:12)
SUGGESTION REGARDING RAILWAY BUDGET 2015-16 માં 11453-4 પ્રેરણા એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની માંગ કરેલી છે.
પરંતુ મુદ્દાની વાત એ છે કે જો સમયપત્રક બનશે, તો એક્સ્ટેન્શન મળ્યા બાદ રાજકોટથી નાગપુર જતી વખતે અમદાવાદ ઇન્ટરસિટી લાગુ પડે છે.
પરંતુ રીટર્નમાં રાજકોટ સવારે 8:15 વાગ્યે આવશે આથી મેં આપણી રાજકોટ પોરબંદર એક્સપ્રેસને મૂળ સમય કરતા સવા કલાક આગળ કરવાની વિનંતી કરી છે.
શું આ બરાબર છે????...
more...
Barabar che Sir.Rajkot thi Nagpur Prerna Express run karvi joie.