Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

Bhopal Shatabdi: chalti hai ek dum hawa ke mafik, speed aisi ke ruka de traffic - Varun

Full Site Search
  Full Site Search  
FmT LIVE - Follow my Trip with me... LIVE
 
Fri Aug 12 01:20:15 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 475990
Jan 28 (20:58) મહેસાણા અને પાટણ વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું - Shri Nutan Saurashtra Daily (www.nutansaurashtra.com)
WR/Western
0 Followers
42114 views

News Entry# 475990  Blog Entry# 5202509   
  Past Edits
Jan 28 2022 (20:58)
Station Tag: Patan/PTN added by riz339/890392

Jan 28 2022 (20:58)
Station Tag: Mahesana Junction/MSH added by riz339/890392
Stations:  Mahesana Junction/MSH   Patan/PTN  
મહેસાણા અને પાટણ વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું
પાટણ,તા.૨૧
પાટણની વર્ષો જૂની મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ પાટણથી કાંસા-ભીલડી થઈ રાજસ્થાનને જોડવાની માંગ પૂર્ણ થયા બાદ મહેસાણા-પાલનપુર રેલવે ટ્રેક પર દોડતી ટ્રેનોનું ભારણ ઘટાડવા મહેસાણા-પાટણ-કાંસા-ભીલડી લાઈનનું વીજળીકરણ કરવાના કામને ગત રેલવે બજેટમાં મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ અંદાજે રૂ. ૧૦૬ કરોડના ખર્ચે ૯૧ કિલોમીટરની આ રેલવે લાઈન પર યુદ્ધના ધોરણે ઇલેક્ટ્રીક પોલ અને વીજતાર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ૯૧ કિલોમીટરની આ લાંબી લાઈન ઉપર મહેસાણા-પાટણ વચ્ચે નું કામ પૂર્ણ થતાં પશ્ચિમ રેલવેના ડીઆરએમ તરુણ જૈન , સી.આર.એસની
...
more...
ટીમ સાથે પાટણ આવ્યા હતા અને આ ઇલેક્ટ્રીક લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રેલવેના અધિકારીઓએ એન્જિનની વિધિવત રીતે પૂજા કર્યા બાદ ટ્રાયલના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન સાથે દસ કોચની પરીક્ષણ ટ્રેન પાટણ-મહેસાણા વચ્ચે દોડાવી હતી. સીઆરએસના ૧૦૦થી વધુ કર્મચારીઓ અને રેલવેના અધિકારીઓ સાથેની ટીમ પાટણ રેલ્વે સ્ટેશને આવી પહોંચતા ભારે ચહલપહલ જોવા મળી હતી.પાટણના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મહેસાણા-પાટણ-કાંસા-ભીલડી રેલવે લાઈનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ મહેસાણાથી પાટણ સુધીના રેલવે ટ્રેક ઉપર ગઈકાલે ગુરુવારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ તરુણ જૈન સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમે ઈલેકટ્રીક લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ નિરીક્ષણના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન અને ૧૦ કોચ સાથેની પ્રથમ ટ્રેન પાટણથી મહેસાણા વચ્ચે દોડાવાઈ હતી.

Rail News
40743 views
Jan 28 (20:59)
riz339
riz339~   4679 blog posts
Re# 5202509-1              
#crs inspection for mehsana patan #electrification

32569 views
Jan 31 (07:25)
riz339
riz339~   4679 blog posts
Re# 5202509-2              
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy