પેસેન્જર સર્વિસમાં ભારત છે દુનિયામાં નંબર-1, આ છે ટોપ 5 રેલવે નેટવર્ક
ભારત એ કેટલાંય ક્ષેત્રોમાં દુનિયાને પાછળ પાડી દીધું છે, તેમાંથી એક છે રેલવે. ભારતીય રેલવે એ 2014મા સૌથી વધુ લોકોને (8 અબજ) પેસેન્જરને સર્વિસ આપીને દુનિયામાં પહેલા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોકે દુનિયાભરમાં ભારતીય રેલવે નેટવર્ક ચોથા નંબર પર આવે છે, સાથો સાથ ભારત ફ્રેટ રેલવે લાઇનની બાબતમાં પણ ચોથા નંબર પર છે.
For More Details:
click here