રોચક FACTS: બરફની મદદથી એસી કોચમાં ઠંડક રાખવામાં આવતી
કેન્દ્રીય રેલ બજેટ સંસદમાં પ્રસ્તૂત કરવામાં આવ્યુ છે.રેલ મંત્રી સુરેશ પ્રભુએ સંસદમાં બજેટ રજૂ કર્યુ છે, જેમાં આ વખતે કોઇ નવી ટ્રેનની જાહેરાત કરવામાં નથી આવી. ભારતીય રેલવે તેની આગવી વિશેષતાઓના લીધે જાણીતી છે. અહીં આ સંદર્ભે આપણા દેશની રેલવે સંબંધિત અમુક રસપ્રદ ફેક્ટ રજૂ કરવામાં આવ્યા છે.
For More Details:
click here