Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

হাওড়া - বর্দ্ধমান কর্ড লাইনে যান, 130 কিমি বেগে ট্রেন যাওয়াও কালবৈশাখী ঝড়ের থেকে ভয়ঙ্কর! - Jishnu Thakur

Full Site Search
  Full Site Search  
Just PNR - Post PNRs, Predict PNRs, Stats, ...
 
Mon Aug 8 04:40:26 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Post PNRPost BlogAdvanced Search

JND/Junagadh Junction (5 PFs)
જુનાગઢ જંક્શન     जुनागढ़ जंक्शन

Track: Construction - Single-Line Electrification

Show ALL Trains
Joshipura, Junagadh, Gujarat 362001
State: Gujarat


Zone: WR/Western   Division: Bhavnagar Para

No Recent News for JND/Junagadh Junction
Nearby Stations in the News
Type of Station: Junction
Number of Platforms: 5
Number of Halting Trains: 24
Number of Originating Trains: 2
Number of Terminating Trains: 2
0 Follows
Rating: 3.8/5 (55 votes)
cleanliness - good (7)
porters/escalators - average (6)
food - good (7)
transportation - good (7)
lodging - good (7)
railfanning - good (7)
sightseeing - excellent (7)
safety - good (7)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 13 of 13 News Items  
Jun 28 (18:44) Ratha Jatra 2022: रेलवे 1 जुलाई से चलाएगा 205 स्पेशल ट्रेनें, जानिए टाइम, शेड्यूल सहित पूरी जानकारी (www.naidunia.com)
New/Special Trains
ECoR/East Coast
0 Followers
17003 views

News Entry# 490745  Blog Entry# 5393590   
  Past Edits
Jun 28 2022 (18:44)
Station Tag: Junagarh Road/JNRD added by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Junagadh Junction/JND removed by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Junagadh Junction/JND added by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Gunupur/GNPR added by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Jagdalpur/JDB added by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Kolkata Shalimar/SHM added by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Kolkata/KOAA added by Adittyaa Sharma/1421836

Jun 28 2022 (18:44)
Station Tag: Puri/PURI added by Adittyaa Sharma/1421836
Ratha Jatra 2022: भारतीय रेलवे ओडिशा के पुरी में रथ यात्रा के लिए कुल 205 विशेष ट्रेनें चलाएगा। ईस्ट कोस्ट रेलवे के एक अधिकारी ने इसकी जानकारी दी। ओडिशा सरकार को उम्मीद है कि इस वर्ष शहर में 10 लाख तीर्थयात्री इकट्टा होंगे। 2020 और 2021 में कोरोना महामारी के कारण भक्त भगवान जगन्नाथ के दर्शन नहीं कर पाए थे। अनुष्ठान में केवल सेवादारों ने भाग लिया था। अधिकारियों के अनुसार विशेष ट्रेनें पुरी को जोड़ने वाले ओडिशा के विभिन्न हिस्सों के अलावा कोलकाता के शालीमार, छत्तीसगढ़ के जगदलपुर और आंध्र प्रदेश के विशाखापत्तनम से चलेंगी। यात्रियों की आसान आवाजाही की सुविधा के लिए व्यवस्था की गई है।
रथ यात्रा 2022: ट्रेन शेड्यूल और समय
02837/002838
...
more...
शालीमार-पुरी-शालीमार रथ यात्रा विशेष एक्सप्रेस: यह 29 जून को शालीमार से 12:45 बजे प्रस्थान करेगी। उसी दिन 22:30 बजे पुरी पहुंचेगी। वापसी में पुरी से 30 जून को 05:30 बजे प्रस्थान करेगी।
02827/002828 शालीमार-पुरी-शालीमार रथ यात्रा विशेष एक्सप्रेस: यह 29 जून को शालीमार से 21:40 बजे प्रस्थान करेगी और अगले दिन 7:00 बजे पुरी पहुंचेगी। वापसी में यह पुरी से 30 जुलाई को 23:05 बजे प्रस्थान करेगी।
08907/08980 विशाखापत्तनम-पुरी-विशाखापत्तनम रथ यात्रा विशेष: यह 30 जुलाई को 14:30 बजे विशाखापत्तनम से प्रस्थान करेगी। 1 जुलाई को 01:15 बजे पुरी पहुंचेगी। वापसी दिशा में यह पुरी से 23:15 बजे प्रस्थान करेगी।
08911/08912 जूनागढ़ रोड-पुरी-जूनागढ़ रोड रथ यात्रा स्पेशल एक्सप्रेस वाया संबलपुर और तालचेर रोड: ट्रेन 30 जून को 11:00 बजे जूनागढ़ रोड से निकलेगी। वापसी दिशा में यह ट्रेन 1 जुलाई की मध्यरात्रि को पुरी से निकलेगी।
08418/08417 गुनुपुर-पुरी-गुनुपुर रथ यात्रा स्पेशल एक्सप्रेस: 30 जुलाई को 23:30 बजे प्रस्थान करेगी। पुरी से वापसी में 1 जुलाई की मध्यरात्रि को निकलेगी।
Apr 28 (15:57) જૂનાગઢના વેંકટેશ મંદિરનો ઇતિહાસ:ભગવાન વેંકટેશની મૂર્તિને જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ખોરાસા પહોંચાડવા સ્ટેટે રસ્તો રીપેર કરાવ્યો'તો (www.divyabhaskar.co.in)
Commentary/Human Interest
WR/Western
0 Followers
4636 views

News Entry# 484497  Blog Entry# 5327386   
  Past Edits
Apr 28 2022 (15:57)
Station Tag: Junagadh Junction/JND added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
Stations:  Junagadh Junction/JND  
200 વર્ષ પહેલાં અયોધ્યા નજીકના ગામમાં જન્મેલા સરવરીઆ બ્રાહ્મણ ગોપાલાચાર્યએ રામાનુજ સંપ્રદાયની વિધી પ્રમાણે દિક્ષા લઇ પર્યટન કરતા મહાશિવરાત્રિએ ગીરનાર પહોંચ્યા. એ વખતે ખોરાસાના રહીશ લોહાણા સદ્ગૃહસ્થ લવજીભાઇ ગોવિંદજીભાઇ ઉનડકટ પહેલવહેલા સ્વામીજીને મળ્યા. તેમને ખોરાસા પધારવાનું આમંત્રણ આપ્યું. એ સ્વામીજીએ સ્વીકારતાં આહીર કરશન ભગત અને લવજીભાઇ ગીરનાર જઇ સ્વામીજીને પૂરા સન્માન સાથે ખોરાસા લાવ્યા.
દ્રવિડ દેશના મંદિર જેવું મંદિર બંધાવવા સંકલ્પ કર્યોઆ અંગેની વધુ વિગતો આપતાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખોરાસાના મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઇ બકોત્રા કહે છે, હાલ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા (આહીર) માં જે વેંકટેશ દેવસ્થાન છે ત્યાં ખેતીની જમીન હતી. એ જમીનમાં શેરડીનો વાડ અને પીપળાનું વૃક્ષ હતું. ગોપાલસ્વામીજીને અહીંની ભૂમિ ખુબજ પ્રિય લાગી. આથી તેમણે અહીંજ સ્થાયી નિવાસ કરવાનો નિર્ણય કર્યો. એકાદ નાના મકાનમાં તેમણે ઇષ્ટદેવ ઉત્સવ મૂર્તિ શ્રી
...
more...
વેંકટેશ અને શ્રી દેવી ભૂદેવી પધરાવી આરાધના શરૂ કરી. તેમણે સંકલ્પ કર્યો કે, ખોરાસામાં શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે દ્રવિડ દેશના મંદિર જેવું એક સુંદર મંદિર બંધાવવું. શુભ મુહૂર્તમાં પાયાનું કામ શરૂ કર્યું. પણ એ દરમ્યાન તેમનો વૈકુંઠવાસ થયો. તેમના શિષ્ય શ્રી રામાનુજાચાર્યે સેવાનો ભાર ઉપાડ્યો. તેમણે ગુરૂ ગોપાલાચાર્યના સંકલ્પ પ્રમાણે હાલના મંદિરનું નિર્માણ પૂરું કર્યું. પણ ઉપરના ભાગે માત્ર નાનો એવો ઘૂમ્મટ જ બનાવ્યો. તેમણે પોતાના ગુરૂભાઇ શ્રી રઘુનાથસ્વામીને સઘળો અધિકાર સોંપી દીધો.
મથુરામાં વેંકટેશજીની ભવ્ય મૂર્તિ આકાર પામીશ્રી રઘુનાથસ્વામીજીએ જરા વિશાળ મંદિર બનાવી તેના પર ઉંચું શિખર ચણાવ્યું. એ પછી શિખરમાં તેમજ મંદિરની જુદી જુદી દિશાઓમાં ભગવાનના દરેક અવતારોની લીલા, મુખ્ય આચાર્યો, અવતારોની પ્રતિમાઓ પધરાવી. આ રીતે સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં દક્ષિણના પ્રદેશો જેવું તિરૂપતિ બાલાજી જેવું ભવ્ય મંદિર આકાર પામ્યું. શ્રી રઘુનાથાચાર્યજીને મંદિરમાં એક અચલ મૂર્તિની ખામી જણાઇ. તેમણે મથુરામાં વેંકટેશજીનું મોટું અને સુંદર વિગ્રહ તૈયાર કરાવી રેલ્વે રસ્તે જૂનાગઢ સુધી લઇ આવ્યા.
વિક્રમ સંવત 1951 માં ચૈત્ર વદ 11 ના દિવસે પ્રથમ બ્રહ્મોત્સવ ​​​​​​​કર્યો​​​​​​​મૂર્તિ જૂનાગઢથી ખોરાસા ગાડામાં લાવવાની હતી. પણ જૂનાગઢથી ખોરાસાનો રસ્તો ઘણો વિષમ હતો. પરંતુ જૂનાગઢ સ્ટેટ દ્વારા ખોરાસા સુધીનો રસ્તો રીપેર કરાવવામાં આવ્યો. અને પછી એ મૂર્તિ ખોરાસા લાવવામાં આવી. આજ મૂર્તિ આજે મંદિરમાં સ્થાપિત છે. એ મૂર્તિ શાસ્ત્રોક્ત વિધીથી વિક્રમ સંવત 1951 માં ચૈત્ર વદ 11 ના દિવસે મંદિરમાં પધરાવવામાં આવી. એ દિવસે મહોત્સવ કર્યો. જે આજે બ્રહ્મોત્સવ તરીકે ઓળખાય છે.
Apr 22 (20:30) मलकानगिरी से भद्राचलम के बीच 2800 करोड़ की लागत से बिछेगी 173.41 किलोमीटर नई रेललाइन, सर्वे का काम जून तक हो जाएगा पूरा (www.naidunia.com)
IR Affairs
ECoR/East Coast
0 Followers
19404 views

News Entry# 483950  Blog Entry# 5318265   
  Past Edits
Apr 22 2022 (20:30)
Station Tag: Junagadh Junction/JND removed by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Kottavalasa Junction/KTV added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Kirandul/KRDL added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Jeypore/JYP added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Bhawanipatna/BWIP added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Junagarh Road/JNRD added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Junagadh Junction/JND added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Rayagada/RGDA added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Koraput Junction/KRPU added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Bhubaneswar/BBS added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Baiguda/BGUA added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Bhadrachalam Road/BDCR added by Adittyaa Sharma/1421836

Apr 22 2022 (20:30)
Station Tag: Jagdalpur/JDB added by Adittyaa Sharma/1421836
जगदलपुर (नईदुनिया प्रतिनिधि)। दक्षिण बस्तर की सीमा से सटे ओड़िशा के मलकानगिरी से तेलंगाना के भ्रदाचलम तक नई रेललाइन बिछाई जाएगी। रेललाइन की लंबाई 173.41 किलोमीटर होगी। इस परियोजना की अनुमानित लागत राशि 2800 करोड़ आंकी गई है। परियोजना के लिए सर्वेक्षण का काम तेजी से जारी है। इसी साल जून तक सर्वे का काम पूरा हो जाएगा।
आकांक्षी जिले मलकानगिरी में केंद्रीय योजनाओं के कामकाज की प्रगति की समीक्षा के लिए शुक्रवार को पहुंचे केंद्रीय रेलमंत्री अश्विनी वैष्णव ने रेल अधिकारियों की जिला प्रशासन के अधिकारियों के साथ संयुक्त बैठक लेकर मलकानगिरी-भद्राचलम रेललाइन परियोजना के सर्वे कार्य की प्रगति की समीक्षा की। उन्होंने रेल अधिकारियों को मलकानगिरी कलेक्टर के साथ मिलकर परियोजना पर काम तेज करने का निर्देश दिया। बैठक
...
more...
में वहां के स्थानीय जनप्रतिनिधि, ईस्ट कोस्ट रेल जोन भुवनेश्वर के अतिरिक्त महाप्रबंधक व जोन स्तर के सभी 14 विभागों के प्रमुख व वाल्टेयर रेलमंडल के प्रबंधक अनूप सतपथी भी मौजूद थे।
रेलमंत्री वैष्णव गुरुवार रात साढ़े ग्यारह बजे स्पेशल ट्रेन से कोरापुट पहुंच गए थे और दूसरे दिन शुक्रवार को सुबह दस बजे मलकानगिरी पहुंचे। रेललाइन परियोजना की समीक्षा बैठक में रेलमंत्री ने कहा कि तय समयसीमा में परियोजना को पूरा करना है तो इसके लिए अधिकारियों को मन लगाकर काम करना होगा। क्षेत्र के विकास में रेललाइन की महत्वपूर्ण भूमिका होती है। समय पर काम नहीं होने से पैसा भी ज्यादा खर्च होता है और परियोजना का लाभ भी समय से नहीं मिल पाता है।
छह माह पहले मिली थी मंजूरी
मलकानगिरी दक्षिण बस्तर के सुकमा जिला मुख्यालय से 30 किलोमीटर दूर है। मलकानगिरी-भद्राचलम रेललाइन परियोजना को पिछले साल नौ सितंबर 2021 को रेलवे बोर्ड की मंजूरी मिली थी। मंजूरी मिलते ही सर्वेक्षण का काम शुरू कर दिया गया था। वाल्टेयर रेलमंडल में प्रस्तावित इस नई रेललाइन में 48 वृहद और 165 छोटे पुल-पुलियों का निर्माण किया जाएगा। मार्ग पर ओड़िशा राज्य में मलकानगिरी, बडाली, कोवासीगुड़ा, लूनिमागुड़ा और तेलंगाना राज्य में कन्नाापुरम, कुटुगुट्टा, पालू, नंदीगामा, पंडूरंगापुरम व भद्राचलम स्टेशन होंगे। अधिकारियों ने सर्वे की प्रगति से अवगत कराते हुए रेलमंत्री को जून 2022 तक सर्वे पूरा करने का भरोसा दिलाया।
रायगड़ा से भद्राचलम मेन लाइन से जुड़ जाएगा
कोरापुट-रायगढ़ा रेललाइन के रायगढ़ा से जूनागढ़, भवानीपटना तक रेललाइन का निर्माण पूरा हो चुका है। यहां से नवरंगपुर होकर बस्तर संभागीय मुख्यालय जगदलपुर से 70 किलोमीटर दूर किरंदुल-कोत्तावालसा रेललाइन स्थित जैपुर स्टेशन तक पहले से रेललाइन स्वीकृत है। पटरी बिछाने का काम भी चल रहा है। जैपुर से मलकानगिरी तक रेललाइन को आठ साल पहले ही बजट में शामिल केंद्र सरकार मंजूरी दे चुकी है। इसका विस्तार करते हुए मलकानगिरी से भद्राचलम के जुड़ जाने से रायगढ़ से भद्राचलम दोनों मेन लाइन पर स्थित स्टेशन सीधी रेललाइन से संपर्क में आ जाएंगे। बताया गया कि यह रेललाइन सुकमा जिले की सीमा से 15 से 40 किलोमीटर की दूरी से होकर गुजरेगी। भद्राचलम की दूरी सुकमा जिले के अंतिम छोर पर स्थित कोंटा से 65 किलोमीटर है।
Apr 22 (11:35) રજૂઆત:રેલવે ઓવર બ્રિઝની ડિઝાઇન ફાઇનલ, ટૂંક સમયમાં કામ શરૂ (www.divyabhaskar.co.in)
New Facilities/Technology
WR/Western
0 Followers
5757 views

News Entry# 483915  Blog Entry# 5317016   
  Past Edits
Apr 22 2022 (11:36)
Station Tag: Junagadh Junction/JND added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
Stations:  Junagadh Junction/JND  
જૂનાગઢમાં ટૂંક સમયમાં જ રેલવે ઓવર બ્રિઝનું કામ શરૂ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ભાજપ મિડીયા સેલના સંજયભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મારડીયા સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસકપક્ષનાનેતા કિરીટભાઇ ભીંભા સહિતના આગેવાનોની ઉપસ્થિતી રહી હતી. આ તકે આરઓબી (રેલવે ઓવર બ્રિઝ)ની ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી હતી. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માએ જણાવ્યું હતું કે, મંત્રી વિનોદભાઇ મારડીયાએ રેલવે ઓવર બ્રિઝ માટે હકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ થનાર હોવાની ખાત્રી આપી હતી. પરિણામે જૂનાગઢની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે.
Mar 07 (22:54) સાંસદની સફળ રજૂઆત:અમરેલીના ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવાયા (divya-b.in)
WR/Western
0 Followers
22607 views

News Entry# 479597  Blog Entry# 5236871   
  Past Edits
Mar 07 2022 (22:54)
Station Tag: Junagadh Junction/JND added by riz339/890392

Mar 07 2022 (22:54)
Station Tag: Veraval Junction/VRL added by riz339/890392

Mar 07 2022 (22:54)
Station Tag: Visavadar Junction/VSW added by riz339/890392

Mar 07 2022 (22:54)
Station Tag: Amreli/AE added by riz339/890392
અમરેલી લોકસભા ક્ષેત્રના સાંસદ નારણ કાછડીયા તરફથી કેન્દ્ર સરકારમા રજુઆત કરવામા આવી હતી તે રજુઆત આજે સફળ રહી હોવાનો નારણ કાછડીયા એ દાવો કરી પ્રેસનોટ જાહેર કરી છે. વર્ષ : 2017-18 ના રેલ બજેટમાં (1) ખીજડિયા-વિસાવદર (2) વિસાવદર-જૂનાગઢ અને (3) વિસાવદર-તાલાળા-વેરાવળ મીટરગેજ રેલ લાઈનોને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની મંજૂરી મળ્યા બાદ રેલ વિભાગ તરફ થી DPR બનાવી તેની દરખાસ્ત રેલવે બોર્ડને સોંપાઈ ગયેલ હતી. પરંતુ આ લાઈનો ગીર ફોરેસ્ટ માંથી પસાર થતી હોવાને લીધે વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સ (NOC) ન મળવાને લીધે આ તમામ કામોને રેલવે બોર્ડ તરફથી લો-પ્રાયોરિટીમાં રાખવામા આવ્યા હતા.
ત્યારબાદ અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને રેલવે બોર્ડને સમયાંતરે કરવામા આવે તેવી રજૂઆતો કરાય હતી. જેના કારણે ગત તા. 03.03.2022 ના દિવસે
...
more...
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને મળેલ રેલ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સાંસદે આ તમામ પ્રોજેક્ટ્સને લો-પ્રાયોરિટી માંથી દૂર કરી હાઈ-પ્રાયોરિટીમાં લેવાનો નિર્ણય કરાવ્યો છે. જે અંગે રેલવે બોર્ડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વ પ્રોજેકટ મોનીટરિંગ વિકાસ કુમાર જૈન દ્વારા તા. 04.03.2022 થી સાંસદ નારણ કાછડીયાને લેખિત મા જાણ કરવામાં આવી છે.
સાંસદ નારણ કાછડીયા એ જણાવ્યું હતુ અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોને લોકસભા ગૃહ સુધી વાચા આપવા માટે હંમેશા તત્પર છું. હવે આગામી ટુક સમયમાં આ તમામ પ્રોજેક્ટ્સની પેન્ડિંગ પડેલ કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામા આવશે.
Copyright © 2021-22 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.

Rail News
22520 views
Mar 07 (22:58)
riz339
riz339~   4679 blog posts
Re# 5236871-1              
Khijadiya junagadh, visavadar veraval #gc on high priority of ir
Page#    Showing 1 to 13 of 13 News Items  

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy