વડોદરામાં રેલવે સ્ટેશન પાસે જ બુલેટ ટ્રેનનો રૂટ પસાર થતો હોવાથી કામગીરી જારી છે, ત્યારે પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરી પૂર્ણ થતાં જનમહલથી શાસ્ત્રીબ્રિજ (પંડ્યા બ્રિજ) તરફનો રોડ...
વાહન ચાલકોને મોટી રાહત:વડોદરા રેલવે સ્ટેશન તરફથી જનમહલ થઇ પંડ્યા બ્રિજ જતો રસ્તો વન-વે ખોલાયો